Gujarathealth.com is celebrating World No Tobacco Day. Join with us by participating in caption contest . Give good caption to following picture .
We will publish selected caption with your name
Note : 1. Write your caption in comment box .
Last date : 5th June ,2022 11 p.m. 2 . There is no age bar to participate in the contest . 3 . Decision of Gujarathealth.com will be full and final .
તમાકુ નિષેધ દિવસની ઉજવણીમાં ભાગ લો. ઉપરનાં ફોટાને અનુકૂળ સારું શીર્ષક આપો . અમે એજ ચિત્ર વિજેતાના નામ સાથે વેબસાઇટ માં પ્રકાશિત કરીશું .
નિયમો : 1. તમારું શીર્ષક કૉમેન્ટ બોક્ષમાં લખી મોકલો . 2. કોઈ પણ ઉંમર ની વ્યક્તિ ભાગ લઈ શકે છે . 3. વિજેતાનો નિર્ણય Gujarathealth.com દ્વારા લેવામાં આવશે જે આખરી ગણાશે.
છેલ્લી તારીખ : 5 જૂન , રાત્રિ નાં 11 વાગ્યા સુધી .
Comments
STOP TOBACCO..
Make everyday Anti-tobacco day. We will be the generation that ends tobacco product.
2) stop smoking before smoke stop you or your family.
3) quit smoking your life depends on your family
4) choice is yours leave it or live it with your family .
5) stop smoking Start living
6) smokers are jokers.don`t become a looser.